એક માણસ લાઈબ્રેરીમાં બેઠો હતો.
તેના હાથમાં એક પુસ્તક હતું.
અચાનક તે મોટેથી ખડખડાત હસવા લાગ્યો
અને ધણા વખત સુધી હસતો જ રહ્યો.
આજુ બાજુ બેઠેલા સૌ નવાઈ પામી ગયા.
એક જણે પેલા માણસને પૂછ્યું : ‘ભાઈ !
શું કોઈ મજાનો ટૂચકો આપના વાંચવામાં આવ્યો ?
તે આપ ખડખડાટ હસવા લાગ્યા ! ‘
ના રે ભાઈ.’ પેલા માણસે કહ્યું.
‘આ તો પુસ્તકમાં એમ લખ્યું છે કે હસવાથી
લોહી ચઢે છે. આથી હું મોટેથી હસી રહ્યો છું.’
😅😝😂😜🤣🤪
મુસાફર : ‘અહીં નજીકમાં કયાંય સ્મશાનધર
છે ખરું ?’
કુલી : ‘ના કેમ ?’
મુસાફર : ‘તો પછી જે લોકો ટ્રેનની વાટ
જોતાં જોતાં મરી જાય છે
તેમને ક્યાં બળવામાં આવે છે ?’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)