સાંભળીને ભાગી જાય છે.😅😝😂😜🤣🤪

માઁ : બેટા, આજે તે સ્કૂલમાં ધીંગામસ્તી
તો નથી કરીને?
દીકરો : ના મમ્મી,
હું તો આખો દિવસ
શાંતિથી અંગૂઠા પકડીને ઊભો હતો.
😅😝😂😜🤣🤪

ડિમ્પી : પહેલા મારા પતિ
ભાગી ભાગીને મારી માંગણીઓ
પૂરી કરતા હતા.
કાજલ : અને હવે?
ડિમ્પી : હવે તેઓ મારી માંગણી
સાંભળીને ભાગી જાય છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)