હવે સુખ જ સુખ છે…!😅😝😂😜🤣🤪

સવારે વહેલા ઉઠીને
ચાલવા નીકળેલા બહેનને યાદ
આવ્યું કે,

“પૃથ્વી તો રોજ ફરે જ છે
તોય તે કેવી ગોળમટોળ જ છે ને…”

પછી પાછાં જઈને સુઈ ગયાં.
😅😝😂😜🤣🤪

મેં એક ઈચ્છા કરી, વજન ઘટાડવાની…
પછી સમજાયું કે તે માટે ઘણું છોડવું પડે…

જેમ કે દાબેલી, ઢોસા પાંવભાજી, સ્વીટ,
જલેબી-ગાંઠિયા, બધી જ ફરસાણ… વગેરે વગેરે…

પછી હું આધ્યાત્મને શરણે ગઈ…
જાણ્યું કે, ઈચ્છા જ દુઃખોનું મૂળ છે !
પછી મેં વજન ઘટાડવાની ઈચ્છા જ છોડી દીધી…
હવે સુખ જ સુખ છે…!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)