‘હકીમો’ ના નંબરો હોય છે.’😅😝😂😜🤣🤪

એક હોડીમાં બેસી સાસુ, વહુ, દીકરો અને
અન્ય મુસાફરો આ પારથી પેલે પાર જય રહ્યા છે,
નદીમાં પાણી ઊંડું છે.
આવે વખતે સાસુ એના દીકરાને પૂછે છે : ‘દીકરા,
જો હમણા હોડી ઊથલી પડે તો તું કોને બચાવે ?
મને કે તારી બૈરીને ?’
દીકરો કઈ કહે એ પહેલા જ વહુ બોલી ઊઠી :
‘તમે તમારી માને બચાવજો, કારણ કે
મારા જેવી જુવાનને બચાવવા
તો અડધો ડઝન માણસો કૂદી પડશે !’
😅😝😂😜🤣🤪

‘જવાની અને બુઢાપામાં શો ફરક હોય છે ?’

‘જવાનીમાં આપણા મોબાઈલમાં
‘હસીનો’ ના નંબરો હોય છે. પણ

બુઢાપા વખતે આપણા મોબાઈલમાં
‘હકીમો’ ના નંબરો હોય છે.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)