સ્ત્રી : હું મારી પુત્રી સાથે જઉ છું તો લોકો મને પૂછે છે કે શું આ તમારી બહેન છે?😅😝😂😜🤣🤪

છગન પોતાના બાળકોને બાળક-ગાડીમાં
ફેરવી રહ્યો હતો.
જે કોઈ પણ મળતું તે તેને પૂછતું,
કેમ છગન,
પોતાના બાળકોને ફેરવી રહ્યા છો!
છગને ગુસ્સાથી એક વ્યક્તિને
જવાબ આપ્યો : મારા નહીં,
ગધેડાનાં બાળકો છે.
વ્યક્તિ : ત્યારેજ તો તમારા જેવા દેખાઈ
રહ્યાં છે.
😅😝😂😜🤣🤪

એક સ્ત્રી : જ્યારે પણ
હું મારી પુત્રી સાથે જઉ છું તો લોકો મને
પૂછે છે કે શું આ તમારી બહેન છે?
બીજી સ્ત્રી : હાય હાય,
તારી પુત્રી અત્યારથી વૃધ્ધ દેખાવા માંડી?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)