ચોર : તારા ખિસ્સામાં જેટલા પૈસા હોય એટલા આપી દે…😅😝😂😜🤣🤪

પપ્પુ : યાર,
આજે મેં તારી ગર્લફ્રેન્ડને ન્હાતા જોઈ.
ટપ્પુ : તારામાં શરમ નામની કોઈ વસ્તુ
છે કે નહિ,
આજે તું મારા હાથથી બચાવનો નથી.
પપ્પુ : યાર મારી ભૂલ નથી,
ભૂલ તેની છે,
તે પોતે એ તળાવમાં ન્હાવા આવી હતી,
જ્યાં હું રોજ ન્હાવા જાઉં છું.
😅😝😂😜🤣🤪

ચોરે રસ્તામાં પપ્પુને ઘેરી લીધો.
પપ્પુ : મને ઘરે જવા દો.
ચોર : તારા ખિસ્સામાં જેટલા પૈસા હોય
એટલા આપી દે.
પપ્પુ : ભાઈ, મારું ખિસ્સું ખાલી છે,
તમે કહેતા હોવ તો Paytm કરી દઉં.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)