તમે મને હીરાનો હાર આપ્યો,😅😝😂😜🤣🤪

પપ્પુ : તમે ફોજમાં કેમ જોડાયા?
જયેશ : મારી પત્ની છે નહી,
અને હું લડાકૂ સ્વભાવનો છું.
પણ તમે કેવી રીતે ભરતી થયા?
પપ્પુ : મારી પત્ની છે
અને હું શાંતિ ઈચ્છુ છું.
😅😝😂😜🤣🤪

પત્ની : સાંભળો છો, આજે મેં સપનું જોયું કે
તમે મને હીરાનો હાર આપ્યો,
તેનો અર્થ શું થાય?
પતિ : એ તને સાંજે ખબર પડી જશે.
સાંજે પતિ ઘરે પાછો આવ્યો તો,
તેના હાથમાં એક પેકેટ હતું,
પત્નીએ ખુશી-ખુશી તે પેકેટ ખોલ્યું,
તેમાં એક પુસ્તક હતું,
જેનું નામ હતું ‘સપનાનો અર્થ.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)