ટીના : તારી સાથે….😅😝😂😜🤣🤪

ટીના : અરે પપ્પુ,
તું કદી કોઈ મૂર્ખા સાથે ભટકાયો છે?
પપ્પુ : હા,
મેં પ્રયત્નો તો જરૂર કર્યા તેમનાથી દૂર રહેવાના,
પણ આજે તારાથી બચી ન શક્યો.
😅😝😂😜🤣🤪

પપ્પુ : મારી સાથે પરણીશ?
ટીના : તારી સાથે….
પપ્પુ : એવું હોય તો હું તારી મમ્મીને પૂછીશ.
ટીના : ના, ના.
પપ્પાના ગયા બાદ એ એકલી થઈ ગઈ છે.
હું તને છોડવા માંગતી નથી,
એટલે હું તને પરણીશ,
પણ તું મારી મમ્મી પૂછતો નહિ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)