ઠેકાણા ભેગા થઈ ગયા હોય છે…😅😝😂😜🤣🤪

પોતાનું છોકરું રડે તો આપણા દિલમાં
દર્દ થાય અને
બીજાનું રડે તો માથાનો દુખાવો થાય.

પોતાની પત્ની રડે તો માથું દુખે અને
બીજાની પત્ની રડે તો દિલમાં દર્દ થાય.

ગજબ ની લીલા છે પ્રભુની
😅😝😂😜🤣🤪

સિંહના કોઈ ઠેકાણા ના હોય…
આવું ઘણી જગ્યા પર વાંચ્યું છે…

પણ એ સિંહને જ્યારે ઘરેથી સિંહણનો
એક ફોન આવે એટલે… બીજી મિનિટે

ઠેકાણા ભેગા થઈ ગયા હોય છે…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)