આ વાત ધ્યાનમાં રાખજે.”😅😝😂😜🤣🤪

ટપ્પુ : કોઈ નોકરી હોય તો જણાવ.
પપ્પુ : ઈલેક્ટ્રીસીટી બોર્ડમાં વેકન્સી છે.
પગાર મહિને 42,000.
નોકરી કરવી હોય તો અરજી કરી દે.
ટપ્પુ : કામ શું કરવાનું?
પપ્પુ : મહેનતનું કામ નથી. બસ,
વીજળીના તાર પર બેસી,
ભીનું પોતું મારી ધૂળ સાફ કરવાની છે!
😅😝😂😜🤣🤪

દુનિયાના કોઈ પણ પિતાએ પોતાના
પુત્રને ભણવાનું મહત્વ આટલી સરળ રીતે
નહિ જણાવ્યું હોય.
“પરીક્ષામાં તારા દ્વારા આપવામાં આવેલા
દરેક ખોટા જવાબ,
ભવિષ્યમાં થનારા તારા હનીમૂનને
સ્વિટ્ઝર્લેન્ડથી છત્તીસગઢ તરફ લઇ જશે.
આ વાત ધ્યાનમાં રાખજે.”
છોકરો તરત વાંચવા બેસી ગયો અને
બે દિવસથી સતત વાંચી રહ્યો છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)