પતિ : ગઈ ભેંસ પાણીમાં.😅😝😂😜🤣🤪

પાડોશી : આ જેણે મારી બારીનો
કાચ તોડ્યો…
તે તમારો દીકરો છે ને?
રામુ : ના,
જે તમારી સ્કુટીની હવા કાઢી રહ્યો છે
તે મારો દીકરો છે.
😅😝😂😜🤣🤪

પતિ : તું મારી ફિલ્મમાં કામ કરીશ?
પત્ની : હા કરીશ, પણ રોલ શું છે?
પતિ : કાંઈ નહિ બસ આ નદીમાં જઈને ઉભા રહેવાનું છે.
પત્ની : ફિલ્મનું નામ શું છે?
પતિ : ગઈ ભેંસ પાણીમાં.
પત્ની : તમે મારી નવી ફિલ્મમાં કામ કરશો?
પતિ : હા, શું કરવાનું છે?
પત્ની : બસ ઘરે જવાનું છે,
પછી પાછું નદી કિનારે આવવાનું છે.
આવું બે ત્રણ વાર કરવાનું છે.
પતિ : ઠીક છે, પણ ફિલ્મનું નામ શું છે?
પત્ની : ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો.
😝😅😜😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)