વસ્તુઓ જોઈને લાવ્યા કર,😅😝😂😜🤣🤪

પપ્પુ : તને તારી ભૂલ ઉપર કોઈએ
અભિનંદન આપ્યા છે?
ટપ્પુ : હા,
મારાં લગ્ન વખતે તો
અભિનંદનનો વરસાદ વરસ્યો હતો.
😅😝😂😜🤣🤪

પતિ પત્ની વચ્ચે લડાઈ થઈ ગઈ.
પત્ની બજારમાં જઈને ઝેર લાવી ને
ખાઈ ગઈ,
પણ તે મરી નહિ, તે બીમાર થઈ ગઈ.
પતિ ગુસ્સામાં બોલ્યો,
સો વાર કીધું છે કે,
વસ્તુઓ જોઈને લાવ્યા કર,
મારા પૈસા પણ ગયા અને કામ પણ
નહિ થયું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)