એ તો એ જ લાગ નો છે.😅😝😂😜🤣🤪

ટીના : અરે પપ્પુ,
તું કદી કોઈ મૂર્ખા સાથે ભટકાયો છે?
પપ્પુ : હા,
મેં પ્રયત્નો તો જરૂર કર્યા તેમનાથી દૂર રહેવાના,
પણ આજે તારાથી બચી ન શક્યો.
😅😝😂😜🤣🤪

પત્નીએ મધરાતે પતિને ઢંઢોળતા કહ્યું :
અરે ઉઠો તો! રસોડામાં ચોર ઘુસ્યો છે,
મેં કાલે જ બનાવેલી મીઠાઇ તે ખાઇ રહ્યો છે.
પતિ : ખાવા દે ને,
એ તો એ જ લાગ નો છે.
આટલું કહી પતિ પડખુ ફેરવીને સુઇ ગયો.
(સમજાય તેને સલામ)
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)