બિરિયાનીમાં ફરક હોય છે.😅😝😂😜🤣🤪

એક યુવાનનું મૃત્યુ થઈ ગયું.
તેના બેસણામાં બેસેલા લોકો
પરસ્પર વાતો કરી રહ્યા હતા,
બિચારાના બે મહિના પહેલા જ
લગ્ન થયા હતા,
બિચારો જલ્દી મુક્ત થઈ ગયો.
😅😝😂😜🤣🤪

પતિ : તને કેટલી વાર લાગે છે
તૈયાર થવામાં,
હું તો 2 મિનિટમાં તૈયાર થઈ ગયો.
પત્ની : અરે સાદા ભાત અને
બિરિયાનીમાં ફરક હોય છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)