કાયદાકીય કાર્યવાહી થશે.😅😝😂😜🤣🤪

બસ સ્ટેશન પર એક મહિલા એક માણસ પાસે જાય છે અને કહે છે,
“માફ કરશો સર, હું એક નાનો સર્વે કરી રહી છું,
શું હું તમને થોડા પ્રશ્નો પૂછી શકું?”
પેલો માણસે કહ્યું, ‘હા, હા, પૂછો!
સ્ત્રી : “જો તમે બસમાં મુસાફરી કરી રહ્યા હોવ અને
એક મહિલા બસમાં ચડી અને તેના માટે કોઈ સીટ ન હોય,
તો શું તમે તેના માટે તમારી સીટ છોડી દેશો?”
માણસ – “ના.”
સ્ત્રી : “જો બસમાંની મહિલા ગર્ભવતી હોય તો શું તમે તમારી સીટ છોડી દેશો?”
માણસ: “ના.”
સ્ત્રી : “જો તે મહિલા વૃદ્ધ હોય તો શું તમે તમારી બેઠક છોડી દેશો?”
માણસ: “ના.”
સ્ત્રી : “તમે સ્વાર્થી વ્યક્તિ છો, તમારી પાસે થોડી દયા જેવું પણ નથી.
તમને શું લાગે છે કે તમે કોઈ મોટી તોપ છો?”
માણસ: “ના હું બસ ડ્રાઈવર છું!”
😅😝😂😜🤣🤪

મગન ટિકિટ વગર પકડાઈ ગયો
ટીટી : ટિકિટ વગર પકડાયો છે તો તારે ફાઈન ભરવો પડશે અથવા
કાયદાકીય કાર્યવાહી થશે.
મગન : પણ હું તો તમારા નિયમ અનુસાર જ મુસાફરી કરું છું
ટીટી : કેવી રીતે?
મગન : ટિકિટ બારીની બાજુમાં લખેલ હતું કે
અજાણ્યા વ્યક્તિ જોડેથી કોઈ વસ્તુ ન લો.
એટલે મેં ટિકિટ જ ના લીધી
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)