મારા પતિ ઘણા જ સીધા છે,😅😝😂😜🤣🤪

શેઠ અને કામવાળી રૂમમાં એકલા હતા,
ત્યારે શેઠે કામવાળીને પોતાની તરફ
ખેંચી લીધી.
કામવાળી : શેઠ આનંદ આવી રહ્યો છે.
આ સાંભળીને શેઠે વધારે રાજી થઈને
તેના બંને હાથ પકડી લીધા.
કામવાળી : શેઠ આનંદ આવી રહ્યો છે.
એટલામાં આનંદ રૂમમાં આવીને બોલ્યો
પપ્પા હું આવી ગયો.
😅😝😂😜🤣🤪

શીલા (પોતાની બહેનપણી મીનાને) :
મારા પતિ ઘણા જ સીધા છે,
તે મારા સિવાય બીજી મહિલા તરફ
આંખ ઊંચી કરીને પણ નથી જોતા.
મીના : મારા પતિ તો તારા પતિ કરતા
ચાર પગલાં આગળ છે.
તે બીજી મહિલા તો શું મારી તરફ પણ
આંખ ઊંચી કરીને નથી જોતા.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)