‘એક્સચેન્જ ઓફર’.😅😝😂😜🤣🤪

એક મિત્ર પહેલી વાર ઘરે આવ્યો
અને બોલ્યો,
આ તારો દીકરો તો એકદમ
તારા જેવો જ દેખાય છે,
મેં કહ્યું,
ભાઈ ધીરે બોલ, બાજુવાળીનો છે
મારા ઘરે રમવા માટે આવ્યો છે.
😅😝😂😜🤣🤪

એક ખુબ મોટા બોર્ડ પર
સુંદર છોકરીનો મિક્સર સાથે ફોટો હતો
અને લખ્યું હતું
‘એક્સચેન્જ ઓફર’.
પતિ ખુબ ધ્યાનપૂર્વક
તે બોર્ડને જોઈ રહ્યો હતો.
આ જોઈને પત્ની બોલી – ઘરે ચાલો,
ઓફર ફક્ત મિક્સર પર જ છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)