તો મને શરમ આવી હોત.😅😝😂😜🤣🤪

રમેશ પોતાની ગર્લફ્રેન્ડને પપ્પી
કરવાનો જ હતો કે તેની ગર્લફ્રેન્ડે
તેને અટકાવ્યો.
તે બોલી : નહિ નહિ, આ બધું લગ્ન
પહેલા નહિ.
રમેશ : અરે તું ચિંતા ના કર,
હું પહેલાથી જ પરણેલો છું.
😅😝😂😜🤣🤪

રમેશ જમવા માટે એક તૂટેલી-ફૂટેલી
હોટેલમાં ગયો.
પોતાના બાળપણના મિત્ર મહેશને ત્યાં કામ કરતો
જોઈ એ બોલ્યો : અલ્યા,
તું આ હોટલમાં કામ કરે છે?
તને શરમ નથી આવતી?
મહેશ બોલ્યો : નહીં યાર કામ કરવામાં મને
શાની શરમ?
હા, જો હું અહીંનું ખાવાનું ખાતો હોત
તો મને શરમ આવી હોત.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)