તમે મટર પનીર બનાવજો.😅😝😂😜🤣🤪

એક દસ વર્ષનો છોકરો
એક પુસ્તક ખૂબ ધ્યાનથી વાંચી રહ્યો હતો.
તેનું શીર્ષક હતું –
બાળકોનો ઉછેર કેવી રીતે કરવો?
તેની મમ્મીએ પૂછ્યું :
તું આ પુસ્તક કેમ વાંચે છે?
બાળક : મારે એ જોવું છે કે
મારો ઉછેર યોગ્ય રીતે થઈ રહ્યો છે કે નહીં?
😅😝😂😜🤣🤪

શિક્ષક : જો તેં કાલે હોમવર્ક નહીં કર્યું
તો હું મરઘો બનાવીશ.
ગોલુ : સર, હું મરઘો નથી ખાતો.
તમે મટર પનીર બનાવજો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)