છોકરી : કારણ કે તું ઘણો ખરાબ છે.😅😝😂😜🤣🤪

છોકરો રોમાન્ટિક અંદાજમાં,
જાનુ જો હું તારા વાળ માટે શું લાવ્યો છું!
છોકરી (ઉત્સાહિત થઈને) : સો સ્વીટ,
દેખાડ શું લાવ્યો છે?
છોકરો : આ લે જુ કાઢવા વાળી કાંસકી.
પછી છોકરાને એવો મેથીપાક મળ્યો કે
ના પૂછો વાત.
😅😝😂😜🤣🤪

છોકરી : જાનુ હું તારાથી નારાજ છું.
છોકરો : કેમ ડાર્લિંગ?
છોકરી : કારણ કે તું ઘણો ખરાબ છે.
છોકરો : પણ મેં શું કર્યું?
છોકરી : તું મને મનાવતો પણ નથી.
છોકરો : તું લગ્નમાં આવેલો
જીજો કે ફુવો છે કે તને મનાવું.
છોકરીએ તરત જ બ્રેકઅપ કરી લીધું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)