આજે તો આંધી આવશે.😅😝😂😜🤣🤪

ઘેર મહેમાનો આવેલા હતા.
તેમની હાજરીમાં પિતાએ પુત્રને પૂછ્યું :
બેટા,
તારા આ બૂટ તું ક્યાંથી લઈ આવ્યો?
દિકરો બોલ્યો : મંદિરેથી ચોરી કરીને.
પિતાએ ઈજ્જત બચાવવા કહ્યું : જોયું ને!
મારો દીકરો ચોરી કરે,
પણ ખોટું તો કદિયે ન બોલે.
😅😝😂😜🤣🤪

લગ્નની 10 મી એનિવર્સરી પર પપ્પુની પત્ની
વાતાવરણ જોઈને બોલી,
આજે તો આંધી આવશે.
પપ્પુ : 10 વર્ષથી તોફાન સહન કરી રહ્યો છું,
હવે આંધી શું બગાડી લેશે મારું?
પછી બિચારા પપ્પુની જોરદાર ધોલાઈ થઇ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)