દુકાનદાર : સમજી ગયો સર.😅😝😂😜🤣🤪

પત્ની : જયારે હું લગ્ન કરીને આવી હતી,
ત્યારે આ ઘરમાં ઘણા બધા મચ્છર હતા,
હવે એકપણ મચ્છર નથી. એવું કેમ?
પતિ : આપણા લગ્ન થયા પછી મચ્છરોએ
એવું કહીને ધીરે ધીરે આ ઘર છોડી દીધું કે,
હવે તો
પરમેનન્ટ લોહી પીવા વાળી આવી ગઈ છે,
અમારા માટે તો કાંઈ બચતું જ નથી.
😅😝😂😜🤣🤪

ગ્રાહક : ભાઈ, લેડીઝ ચંપલ બતાવજો.
દુકાનદાર : કયા ટાઈપની જોઈએ?
ગ્રાહક : લાઈટ વેટ
અને નરમ હોવી જોઈએ.
દુકાનદાર : સમજી ગયો સર.
(તમે સમજ્યા તો અભિનંદન,
નહિ તો તમારું બૈરું સારું છે.)
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)