ગોલુ બેભાન થઈ ગયો.😅😝😂😜🤣🤪

છગન અને મગન વાત કરી રહ્યા હતા.
છગને કહ્યું : મારા બોસ બધાને પરેશાન કરતા હતા,
તો ગઈકાલે સાંજે મેં તેમના ખાલી ટિફિનમાં
બે ચોકલેટ રાખી અને એક કાપલી મૂકી.
કાપલીમાં લખ્યું હતું : ડાર્લિંગ,
બંને ચોકલેટ તમે જ ખાજો, પેલી ચૂડેલને ન આપતા.
મગન : પછી શું થયું.
છગન : આજે બોસ લંગડાતો તો ઓફિસે આવ્યો,
તેનો ચહેરો એટલો સોજી ગયો હતો કે
તે એક આંખ પણ ખુલી શકતી નહોતી.
😅😝😂😜🤣🤪

ગોલુની પત્ની ગુસ્સે થઈને તેના પિયર જતી રહી.
ગોલુ તેને પાછી બોલાવવા તેના ઘરે ફોન કરતો.
ત્યાંથી સાસુએ કહ્યું : મેં તમને ઘણી વાર કહ્યું છે,
હવે તે તારા ઘરે નહીં આવે,
તો તમે વારંવાર અહીં કેમ ફોન કરો છો?
ગોલુ : બસ આ વાત સાંભળીને મનમાં શાંતિ થાય છે
એટલે.
સાસુ : ઠીક છે,
તો કાલે હું પણ તેની સાથે તમારે ત્યાં રહેવા આવું છું.
ગોલુ બેભાન થઈ ગયો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)