શિક્ષક: સારો માણસ એ
જે હંમેશા બીજાની મદદ કરે!!
પપ્પુ: તો પરીક્ષા વખતે તમે
કેમ કોઇને સારા નથી બનવા દેતા!!!
😂😂😂

શું તમને ખબર છે
દુનિયાનો સૌથી ખતરનાક જાદુ ક્યાં થાય છે
.
.
.
.
બ્યૂટીપાર્લરમાં
😂😂😂
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)