છગન : ત્રણ અઠવાડિયાથી મેં મારી પત્ની સાથે વાત જ નથી કરી.😜😅😝😂🤪🤣

પિતા(ગુસ્સે થઈને) : કાલે રાત્રે તું
ક્યાં હતો ?
પુત્ર : થોડાક મિત્રો જોડે ફરવા ગયો હતો.
પિતા : ભલે,
પણ તારા એ મિત્રોને સૂચના
આપી દે જે કે
કારમાં તેની બંગડીઓ ભૂલી ના જાય !
😜😅😝😂🤪🤣

છગન : ત્રણ અઠવાડિયાથી
મેં મારી પત્ની સાથે વાત જ નથી કરી.
મગન : અરે !
પણ એવું કેમ ?
છગન : મને વચમાં બોલવું પસંદ નથી.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)