ભીખીબેન : તો લે આ દવા.😅😝😂😜🤣🤪

પતિ : આજે તો રવિવારની રજા છે અને
આજે મને ખૂબ મજા આવશે,
હું ફિલ્મની ત્રણ ટિકિટ લાવ્યો છું.
પત્ની : ત્રણ શા માટે લાવ્યા?
પતિ : તારી અને તારા મમ્મી-પપ્પાની.
😅😝😂😜🤣🤪

ભિખારી : બેન,
કાંઈ ખાવાનું આલો, ભૂખ્યો છું!
ભીખીબેન : બાજુવાળા બેને તને કંઈ
આપ્યું?
ભિખારી : હા, બેન.
ભીખીબેન : તો લે આ દવા.
એમની રસોઈ ખાઈને આ લઈ લેજે,
નહીં તો બીમાર થઈ જઈશ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)