સાંભળીને ભાગી જાય છે.😅😝😂😜🤣🤪

પિન્ટુ (પોતાની પત્નીને) : આજે પડોસવાળી
મહિલા ગરમ પાણીથી ન્હાઈ રહી છે.
પત્ની (ગુસ્સામાં) : તમને કેવી રીતે ખબર?
પિન્ટુ : સામાન્ય વાત છે,
બાથરૂમમાં કોઈ ફિલ્મોના ગીત ગાઈ રહ્યું હોય,
તો તે ગરમ પાણીથી ન્હાઈ રહ્યું છે,
અને કોઈ ભજન ગાઈ રહ્યું હોય
તો તે ઠંડા પાણીથી ન્હાઈ રહ્યું છે.
😅😝😂😜🤣🤪

ડિમ્પી : પહેલા મારા પતિ
ભાગી ભાગીને મારી માંગણીઓ
પૂરી કરતા હતા.
કાજલ : અને હવે?
ડિમ્પી : હવે તેઓ મારી માંગણી
સાંભળીને ભાગી જાય છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)