પત્ની- હવે હું 10 સુધી ગણીશ…!તમે નહિ બોલો તો હું…😜😅😝😂🤪🤣

પતિ: આજે યુટ્યુબ પરથી શીખ્યો છું.
તારા કોઈ સગાને હાર્ટ, કીડની કે
ફેફસાનું ઓપરેશન કરાવવું હોય તો કહેજે.
હુ કરી આપીશ.
પત્ની: એવા ખોટા અખતરા નો કરતા.
એમ વીડિયો જોયે કાંઇ નો આવડે હો!
પતિ: તો તુ શેની
કુકિંગ શૉ જોઈને રોજ મંડાણી હોય છે?
😜😅😝😂🤪🤣

પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.
પત્ની- હવે હું 10 સુધી ગણીશ…!
તમે નહિ બોલો તો હું ઝેર ખાઈ લઈશ…!
પત્ની – એક
પતિ – મૌન
પત્ની – બે
પતિ હજુ ચૂપ છે
પત્ની – કંઈ તો બોલો પ્લીઝ…!
પત્ની રડવા લાગે છે…!
પતિ – ગણતરી કર, ગણતરી
પત્ની – આભાર! તમે બોલ્યા, નહીં તો હું ઝેર ખાવાની હતી…!
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)