વહુ બરામદામાં બેસેલા સસરાની પાસે
ચા નો ખાલી કપ લેવા ગઈ…
તે કપ લેવા માટે જેમ જ નીચે ઝુકાઈ
તો પાદ નિકળી ગયું
વહુ શર્મના કારણે વગર કપ ઉપાડીને
પરત જવા લાગી
તો સસરાએ આવાજ મારી કે વહુ
અહીં કોઈ કામ હતું કે
બસ પાદવા માટે આવી હતી!!!
😜😅😝😂🤪🤣

અણવર : ગોરબાપા, કન્યાને ડાબી કોર
બેહવાનું કે
જમણી કોર ?
ગોરબાપા : ગમ્મે એનીકોર બેહાડ,
લગન પછી માથા ઉપર જ બેહવાની છે .
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)