પત્ની : એ કવ છું સાંભળો છો,
લાલા ના પપ્પા…!
આ ડબ્બો ઉતારી આપો ને….
મારો હાથ ટૂંકો પડે છે..
પહોંચતો નથી..
પતિ : જીભ ટ્રાય કર …જીભ…!!!!
😜😅😝😂🤪🤣

સાળી અને ઘરવાળીમાં
બહુ મોટું અંતર છે સાહેબ
જૂતા ચોરે એને સાળી કહેવાય
ને જૂતા મારે એને
ઘરવાળી કહેવાય..!!
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)