પતિ 12 વર્ષ પછી જેલમાંથી છૂટ્યો…😜😅😝😂🤪🤣

બનેવી પોતાની સાળી સાથે ચેટિંગ કરી
રહ્યો હતો.
બનેવી : અરે વાહ,
તું તો તારી બહેન કરતા પણ વધારે સુંદર છે.
સાળી : જીજુ તમે ઘણા મસ્તીખોર છો.
બનેવી : સારું
એ જણાવ તું આટલી સુંદર કઈ રીતે છે?
શું વાપરે છે તું?
સાળી : ફોટોશોપ અને કેમેરા ફિલ્ટર.
જીજો બેભાન.
😜😅😝😂🤪🤣

પતિ 12 વર્ષ પછી જેલમાંથી છૂટ્યો,
મેલા કપડાંમાં થાક્યો પાક્યો ઘરે પહોંચ્યો.
પત્ની : ક્યાં ફરી રહ્યાં હતા આટલો સમય,
તમને તો બે કલાક પહેલા જ
છોડી દીધા હતા.
પતિ આ સાંભળતા જ પાછો જેલમાં
જતો રહ્યો.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)