પતિએ પત્નીને કહ્યું : તું જ તો મારી
શક્તિ છે.
આ વાતનું પત્નીને ખોટું લાગી ગયું.
પતિને સમજાયું નહિ એટલે
પૂછ્યું : શું થયું,
મેં કંઈક ખોટું કહી દીધું કે?
પત્ની બોલી : એનો અર્થ એ છે કે
બીજી મહિલાઓ તમારી નબળાઈ છે.
😜😅😝😂🤪🤣

પતિ (પત્નીને) : આજે સવારે કોણ જાણે
કોનું મોં જોઈને ઉઠ્યો હતો કે
દિવસનું જમવાનું પણ નસીબ થયું નહિ.
પત્ની (પતિને) : મારુ માનો તો
બેડરૂમમાં લાગેલો અરીસો કચરામાં ફેંકી દો,
નહિ તો રોજ આજ ફરિયાદ રહેશે.
ત્યારથી પતિ ભૂખો રહીને ઉપવાસ
કરતા શીખી ગયો છે.
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)