અમુક છોકરાઓની કોમનસેન્સ તો એકદમ ઝીરો હોય છે…😜😅😝😂🤪🤣

પિતા દીકરાને : એક કામ સારી રીતે નથી
થતું તારાથી,
તને ફુદીનો લાવવા કહ્યું હતું ને તું
કોથમીર લઇ આવ્યો.
તારા જેવા મૂર્ખને તો ઘરમાંથી કાઢી
મુકવો જોઈએ.
દીકરો : પપ્પા ચાલો સાથે જ નીકળી જઈએ.
પિતા : કેમ?
દીકરો : કારણ કે
મમ્મી કહી રહી હતી કે આ મેથી છે.
😜😅😝😂🤪🤣

અમુક છોકરાઓની કોમનસેન્સ તો
એકદમ ઝીરો હોય છે.
એ લોકો જેન્ટ્સ ટોયલેટમાં લખીને આવે છે,
આઈ લવ યુ જાનવી.
હવે બોલો,
જાનવી ત્યાં વાંચવા જવાની છે?
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)