બાજુની સીટ પર બેસેલી યુવતીને
કંડક્ટરે કહ્યું- આ મોબાઈલ તમને
જીવનમાં બોવ આગળ લઈ જશે…
યુવતી : કેમ ..?
કંડક્ટર : ટિકિટ તો
તમે વડોદરાની લીધી છે, પણ
બસ સુરત વટી ગઈ…
😜😅😝😂🤪🤣

એક ખૂબ જ સુંદર એર હોસ્ટેસને
એક માણસે પૂછ્યું : તમારું નામ શું છે?
એર હોસ્ટેસ : ઈવા બેન્ઝ
માણસ : સુંદર નામ છે,
મર્સિડીઝ બેન્ઝ સાથે કોઈ સંબંધ છે?
એર હોસ્ટેસ: અમારો મેન્ટેનન્સ ખર્ચ
સમાન છે..!!
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)