પિતાજી : છોટુ બેટા !
આજે આટલો ઉદાસ કેમ બની ગયો છે ?
છોટુ : ‘પપ્પા તમને યાદ હશે કે
અમારા શિક્ષક બિમાર હતા.’
પિતાજી : ‘તો શું તારા સાહેબ મરી ગયા ?’
છોટુ : ‘પપ્પા ! એ તો ફરી સાજા થઇ ગયા !’
😅😝😂😜🤣🤪
દાદા : ‘જો બેટા ! ખોટું કદીએ ન બોલીએ.
જો મારી ઉમર નેવું વરસની થઇ,
પણ મને યાદ નહિ કે
હું કયારેય ખોટું બોલ્યો હોઉં.’
પપલુ : પણ દાદા ! આટલી ઉમરે
યાદશક્તિ પણ કમજોર થઇ જાય છે ને ?’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)