ક્રોધ અને આનંદ અનુભવો…!😜😅😝😂🤪🤣

પપ્પુ – છોકરીઓ ક્યારેય
પોતાના પ્રેમનો ઈઝહાર નથી કરતી…?
ગપ્પુ – કેમ…?
પપ્પુ – જેથી બ્રેકઅપ કરતી વખતે
તે કહી શકે કે
તું મારી પાછળ હતો, હું નહીં…!
😜😅😝😂🤪🤣

સ્પર્ધામાં સહભાગીઓને પૂછવામાં
આવ્યું હતું : એક વાક્ય આપો જેમાં –
દ્વિધા, જિજ્ઞાસા, ભય, શાંતિ,
ક્રોધ અને આનંદ અનુભવો…!
વિજેતા નું વાક્ય હતું –
મારી પત્ની
મારી સાથે વાત નથી કરતી…!
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)