ખુશી વ્યકત કરતા નથી થાકી રહી,😅😝😂😜🤣🤪

પત્ની : હું વિચારું છું કે
મારી મિલકત કોઈ સાધુને દાન કરી દઉં.
આ સાંભળી
પતિ ઉભો થઈને જવા લાગે છે.
પત્ની : હવે તમે ક્‌યાં જઈ રહ્યાં છો?
પતિ : સાધુ બનવા.
😅😝😂😜🤣🤪

પત્નીએ પ્લાઝો લેવાની જીદ્દ કરી,
તો પતિએ 36 ઇંચવાળો પાયજામો રંગીને
આપી દીધો.
હવે પત્ની
ખુશી વ્યકત કરતા નથી થાકી રહી,
પપ્પા પાયજામો શોધતા નથી થાકી રહ્યા,
અને પતિ એક ખૂણામાં બેસીને
હસતા હસતા નથી થાકી રહ્યો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)