એક ગુજરાતી ભાઈએ
હિન્દી ભાષી છોકરી જોડે લગ્ન કર્યા.
લગ્નના બીજા દિવસે પત્નીએ
પતિને કહ્યું :”સુનતે હો,
ડિબ્બે મેં આટા નહિ હૈ”
ગુજરાતી: ડોબી ડબ્બા માં આંટા
ના આવે, સીધે સીધો ખોલી નાખ.
😜
😅😝😂
🤪
🤣

એક અવલોકન:
પરિણીત પુરુષ જ્યારે દસ વર્ષ પછી
પોતાની વાઇફ સાથે
ફોટો પડાવતો હોય છે ત્યારે
તેના ચહેરા પર
એક નિર્દોષ કેદી જેવા ભાવ હોય છે..
😜
😅
😝
😂
🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)