પતિ મહારાજ હોટલમાં બેસ્યા બેસ્યા
છોકરીઓને તાકી રહ્યા હતા
પત્નીઃ શરમ નથી આવતી,
બીજી છોકરીને તાકી તાકીને
જોઇ રહ્યા છો,
હવે તમે પરણિત છો…..
પતિઃ એવું ક્યાં લખ્યું છે કે ઉપવાસ હોય
તો મેનુ પણ ના જોઇ શકાય…
😜😅😝😂🤪🤣

એક પાર્ટીમાં . . .
પત્ની વેઇટરને: પેલી સુંદર છોકરી ક્યાં ગઇ
જે ડ્રીન્ક સર્વ કરતી હતી? . .
વેઇટર: કેમ, તમને ડ્રીન્ક જોઇએ છે મેડમ,
હું તમારા માટે લઇ આવું છું…
પત્ની: ના એક્ચ્યુલી હું મારા પતિને શોધુ છું…
😜
😅
😝
😂
🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)