આપણાં સમાજમાં
છોકરી પરણીને સાસરે જાય
એટલે એને
એડજસ્ટ થવું પડે છે
કારણ કે
એનાં માટે બધું નવું હોય છે.
જેમ કે, વાઈફાઈનો પાસવર્ડ…
😜😅😝😂🤪🤣

ભગો: તારી પત્ની
ચાર દિવસથી લાપતા છે,
છતાં તે પોલીસને જાણ કેમ ન કરી..??
ભુરો: પોલીસનું કાંઈ નક્કી ન કહવાય,
કદાચ શોધી પણ લાવે..!!!!
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)