દારૂડિયો : એમ, તો જા એક હવાઇ જહાજ લઇને આવ, મારે કોલાબા જવું છે!!😜😅😝😂🤪🤣

એક સંતાની હીટ એન્ડ રન કેસમાં ધરપકડ થઇ.
પોલિસ- તે 20 લોકોને કેવી રીતે ઉડાવી દીધા?
સંતા – હું ફૂલ સ્પીડે જતો હતો.
મેં જ્યારે બ્રેક મારવાનો ટ્રાય કર્યો તો મને ખબર પડી કે
મારી બ્રેક ફેલ છે.
પોલિસ- તો?
સંતા- મેં સામે જોયું તો એક બાજુ 2 માણસો જઇ રહ્યા હતા
અને બીજી બાજુ એક લગ્નની જાન.
હવે તમે જ કહો હું કંઇ બાજુ ગાડી ફેરવતો?
પોલિસ- બે માણસો તરફ, ઓછુ નુક્શાન થાત!
સંતા- બસ, મેં પણ આમ જ કર્યું. પણ તે બે માણસો
મારી ગાડીને જોઇને લગ્નની જાન તરફ ભાગી ગયા.
😜😅😝😂🤪🤣

એક દારૂડિયો એરપોર્ટ પર ઊભો હતો
એક યુનિફોર્મ પહેરેલા વ્યક્તિને જોઇને તે
બોલ્યો : અબે, ટેક્સી લઇ આવ!
યુવક : હું પાઇલોટ છું. ટેક્સી ડ્રાઇવર નહીં.
દારૂડિયો : એમ,
તો જા એક હવાઇ જહાજ લઇને આવ.
મારે કોલાબા જવું છે!!
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)