પતિઃ આભાર જજ સાહેબ, હું જીવનભર તમારો આભાર માનીશ…😜😅😝😂🤪🤣

ગુડ્ડુનો હોઠ બળેલો હતો…
પવનઃ કેવી રીતે બળી ગયા હોઠ?
ગુડ્ડુઃ પત્નીને મૂકવા સ્ટેશને
ગયો હતો…
ખુશીનો માર્યો ટ્રેનના એન્જિનને
ભેટી પડ્યો હતો…
😜😅😝😂🤪🤣

છૂટાછેડાના એક કેસની સુનાવણી કરતા
જજે પતિને આદેશ આપ્યો
તમારે પોતાની સેલેરીમાંથી અડધી પોતાની
પત્નીને આપવી પડશે.
પતિઃ આભાર જજ સાહેબ,
હું જીવનભર તમારો આભાર માનીશ.
જજઃ અડધી સેલેરી જશે તો પણ તમે
આટલા ખુશ છો?
પતિઃ જજ સાહેબ,
ઓછામાં ઓછી અડધી તો મારી પાસે રહેશે.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)