પત્ની સવાર સવારમાં મેકઅપ કરતી હતી, પતિને એ જોઈને નવાઈ લાગી…😜😅😝😂🤪🤣

પત્ની રડતી હતી અને પતિ ટીવી
જોતા જોતા વેફર્સ ખાઇ રહ્યો હતો…
એટલામાં પત્ની બોલી :-
તમે પૂછ્યું નહીં હું કેમ રડુ છું…
પતિ- છેલ્લે મેં પૂછ્યું તું…
ત્યારે તારો જવાબ મળ્યો હતો કે
તમે નહીં સમજો.
😜😅😝😂🤪🤣

પત્ની સવાર સવારમાં મેકઅપ કરતી હતી.
પતિને એ જોઈને નવાઈ લાગી.
એણે કહ્યું, ‘આવા સવારના ટાઈમે મેકઅપ?’
પત્નીઃ ‘તમે ચૂપ રહો,
મારે મારાં ફોનનું લોક ખોલવાનું છે.
મેં પાસવર્ડ તરીકે મારો ચહેરો જ મૂક્યો છે
અને હવે એ રોન્ગ પાસવર્ડ કહે છે.’
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)