માણસ બોલ્યો, તારા હાથ પગ સલામત છે, તું કોઈ કામ કેમ નથી કરતો?😜😅😝😂🤪🤣

મંદિરની બહાર
ભિખારી : 10 રૂપિયા આપો
ભગવાન તમારી જોડી
સલામત રાખે.
ભૂરો : વાંઢો છું.
ભિખારી : તમારા ચંપલની
વાત કરું છું.
😜😅😝😂🤪🤣

એક ભિખારીએ પાંચ રૂપિયા માંગ્યા
તો માણસ બોલ્યો, તારા હાથ પગ સલામત છે,
તું કોઈ કામ કેમ નથી કરતો?
ચાલ હું તને કામ આપીશ.
ભિખારી બોલ્યો : મહિનાના કેટલા આપશો?
માણસ બોલ્યો : 5 હજાર રૂપિયા.
ભિખારી : તું તારું કામ છોડીને મારી પાસે
બેસવાનું શરૂ કરી દે,
મહિને 25 હજાર રૂપિયા હું તને આપીશ.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)