પોસ્ટમેને ડોરબેલ વગાડ્યો
તો અંદરથી એક ટાબરીયું મોંમાં
સિગારેટ અને હાથમાં
વ્હિસ્કીનો ગ્લાસ લઈને
બહાર આવ્યું. . .
પોસ્ટમેન: બેટા, પપ્પા ઘરે છે? . .
ટાબરીયું: મને જોઇને તમને શું લાગે છે?
😜😅😝😂🤪🤣
ટીચર- અકબર કોણ હતો?
વિદ્યાર્થી- ખબર નથી.
ટીચર- ભણવામાં ધ્યાન રાખો તો ખબર પડેને.
વિધાર્થી-Nishant કોણ છે?
ટીચર- ખબર નથી.
વિધાર્થી- તમારી છોકરી ઊપર ધ્યાન રાખો
તો ખબર પડે ને…
ધીબેડીજ નાખયો, ટીચરે…
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)