રામ : તને ખબર છે ફુગાવો એટલે શું ?
શ્યામ : ના, નથી ખબર.
રામ : ફુગાવો એટલે બસો રૂપિયાનું
ઘડિયાળ ખરીદ્યા બાદ તે
રીપેર કરાવવાનો વખત આવે
ત્યારે તમારે ત્રણસો રૂપિયા ચૂકવવા
પડે, સમજ્યો !
😜😅😝😂🤪🤣

શીલા : આ તારા પતિ પાઇપ પર ચઢીને
ઉપર ઘરમાં કેમ જાય છે ?
રમા : જ્યાં સુધી
એમના પગનું પ્લાસ્ટર ખુલી ન જાય,
ડોક્ટરે એમને સીડીઓ ચઢવા-ઉતરવાની
મનાઈ કરી છે.
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)