દાંતનો ડૉક્ટર : આ હાથ નચાવવા અને મોં મચકોડવાનું બંધ કરો…😜😅😝😂🤪🤣

ભુલકણા પ્રોફેસરે ખિસ્સામાં હાથ
નાખ્યો ને જોયું તો પાકીટ ગુમ હતું.
ઘરે આવીને પત્નીને વાત કરી તો
પત્ની કહે,
શું કોઈએ તમારા ગજવામાં હાથ
નાખ્યો ત્યારે તમને ખબર ન પડી ?
પ્રોફેસર કહે, પડી તો ખરી, પણ
મને એમ કે મારો હાથ જ છે.
😜😅😝😂🤪🤣

દાંતનો ડૉક્ટર : આ હાથ નચાવવા
અને મોં મચકોડવાનું બંધ કરો.
હજુ તો હું તમારા દાંતને અડ્યો
પણ નથી.
દર્દી : અડ્યા તો નથી પણ તમે મારા
પગની આંગળીઓ પર ઉભા છો.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)