કરોડીમલ : માની લે કે તારી પાસે દસ રૂપિયા છે.
જો હું બે રૂપિયા માંગી લઉં
તો તારી પાસે કેટલા રહે ?
પુત્ર : દસ.
કરોડીમલ : કઈ રીતે ?
પુત્ર : મોટો માણસો નાના પાસેથી ચીજ માંગે
એ સારું ન કહેવાય.
😅😝😂😜🤣🤪

કરોડીમલ : જો તને તારા શર્ટના ખિસ્સામાંથી
એક રૂપિયાની નોટ મળે
તો તું શુ કરે ?
પુત્ર : સૌથી પહેલા હું એ વાત વિચાર કરું કે
મેં આ શર્ટ કોનું પહેર્યું છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)