છોકરી : મારા ઘરે આવને.😅😝😂😜🤣🤪

પોલીસ : તમે ચોરને હોકીથી ફટકારી
હોસ્પિટલ ભેગો કરી દીધો?
આટલી હિંમત? વાહ!
ટીના : રાતના બે વાગ્યા હતા અને
મારા વરની રાહ જોતા હું થાકી હતી.
ચોરને હું મારો વર સમજી અને
બિચારો ધોવાઇ ગયો.
😅😝😂😜🤣🤪

છોકરી ધાબળો ઓઢીને સૂતી સૂતી બોયફ્રેન્ડ
સાથે વાત કરતા ધીરેથી બોલી, જાનુ ક્યાં છે?
છોકરો : ક્લાસમાં બેઠો છું.
છોકરી : મારા ઘરે આવને.
છોકરો : કેમ?
છોકરી : મારા ઘરે મમ્મી પપ્પા નથી,
તો આજે કંઈક નવું કરીશું.
છોકરો : મારે નથી આવવું.
ગઈ વખતે આવી રીતે જ બોલાવ્યો હતો અને
આખા ઘરમાં કચરા પોતું કરાવ્યું હતું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)