પપ્પુ : યાર મારી ભૂલ નથી,😅😝😂😜🤣🤪

પિતાએ ઠપકો આપતા કહ્યું : મેં તને
ફૂલો તોડવા કહ્યું હતું અને
તું આખી ડાળી તોડી લાવ્યો.
આવું શા માટે કર્યું?
મનીષ : અરે પપ્પા, ત્યાં લખેલું હતું કે
ફૂલો તોડવાની મનાઈ છે,
એટલે હું ડાળી તોડી લાવ્યો.
😅😝😂😜🤣🤪

પપ્પુ : યાર,
આજે મેં તારી ગર્લફ્રેન્ડને ન્હાતા જોઈ.
ટપ્પુ : તારામાં શરમ નામની કોઈ વસ્તુ
છે કે નહિ,
આજે તું મારા હાથથી બચાવનો નથી.
પપ્પુ : યાર મારી ભૂલ નથી,
ભૂલ તેની છે,
તે પોતે એ તળાવમાં ન્હાવા આવી હતી,
જ્યાં હું રોજ ન્હાવા જાઉં છું.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને  ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)